પીજીવીસીએલ આંતર કચેરી ભુજ ખાતે તાજેતરમાં પુરુષ કેરમ ટુર્નામેન્ટ 2024-25 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાની પીજીવીસીએલ કચેરીમાં નાયબ અધિક્ષક તરીકે ફરજ બજાવતા આર.બી. ટાંકએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, ખંભાળિયા સાથે જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી સાથેનું પણ ગૌરવ વધાર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકારને ૧૧ વર્ષ થતા મૂળી ભાજપ દ્રારા ઉજવણી
June 06, 2025 01:08 PMખાંભા : સિંહ દર્શન અર્થે ઘૂસી પ્રવેશ કરનાર પાંચ શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા
June 06, 2025 12:53 PMધારી : વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
June 06, 2025 12:50 PMરાજકોટ : ન્યારી-૧ ડેમ પર ચોમાસા પૂર્વે ગેટ્સનું સર્વિસિંગ-રિપેરિંગ પૂર્ણ
June 06, 2025 12:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech