પોરબંદરમાં વરસાદે વિરામ લેતા બ.સ.પા.ના પ્રમુખ એન.પી.રાઠોડે નરસંગ ટેકરી નજીક આવેલા આંબેડકરનગર પાછળ પુરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.તેમજ પુરથી અસરગ્રસ્ત લોકોને સરકારી શાળા,સેલ્ટર હોમ તેમજ સગાસબંધીઓને ત્યાં આશરો લીધો છે.પુરગ્રસ્ત લોકોએ તેઓની આપવિતી બ.સ.પા.ના પ્રમુખ એન.પી.રાઠોડ સમક્ષ વર્ણવી હતી,આ વિસ્તારના સામાજિક કાર્યકર પ્રવીણભાઈ ગોહેલના ઘરની આસપાસના મકાનો પણ પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા છે.તેમ જણાવ્યું હતુ.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદબાણોનું ડિમોલીશન કરવાના બદલે ભાડા પેટે જગ્યા ફાળવી દો: કોંગ્રેસ
April 18, 2025 03:07 PMકતલ માટે ક્રૂરતાપૂર્વક બાઇકમાં બાંધીને લઇ જવાતા ત્રણ ઘેટાને મળ્યુ નવુ જીવન
April 18, 2025 03:06 PMઆર્થિક સંકડામણના કારણે સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપીમાં ઝંપલાવ્યું
April 18, 2025 03:06 PMમહિલા સહિત બંને ફાઉન્ડર ડાયરેકટરોના લેવાશે રીમાન્ડ
April 18, 2025 03:05 PMસાસુ પણ ઘરેલુ હિંસા કાયદા હેઠળ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે
April 18, 2025 03:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech