વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણીમાં પોરબંદરના ધારાસભ્યએ સંબોધી સભા

  • June 06, 2025 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણી અંતર્ગત ખારચીયા ગામે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો,સ્થાનિક લોકોએ ભારતીય જનતા પાર્ટી અને  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંપુર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો, સાથે જ પેટાચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર  કિરીટભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડી વિકસિત ગુજરાત, વિકસિત ભારતની યાત્રમાં વિસાવદર વિધાનસભા વિસ્તારને અગ્રેસર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application