પોતાના આક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત કી મુક્ત, ન્યાયી નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું મહત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાની વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટી મતદાનની સુવિધા આપવામાં આવે છે. ગીર સોમના જિલ્લા માં નોંધાયેલા ૬૭૫ જેટલા કર્મચારીઓ તેમજ અધિકારીઓ પોસ્ટલ બેલેટી તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર ગીર સોમના જિલ્લ ાના પોલીંગ સ્ટાફ દ્વારા સોમના સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પોસ્ટલ બેલેટ કી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
નોંધનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૭મી મેના રોજ મતદાન વાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીંગ સ્ટાફ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગીર સોમના જિલ્લ ા ચૂંટણીતંત્ર દ્વારા તા.૦૨-મે સુધી સવારે ૯ વાગ્યાી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી પોસ્ટલ દ્વારા મતદાન પ્રક્રિયા આયોજીત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech