પોરબંદરમાં અધ્ધર પધ્ધર બાઈક ચલાવનાર વૃદ્ધ પાસે પોલીસે મંગાવી માફી

  • March 17, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં ધુમસ્પીડે બાઈક ચલાવનારાઓમાં માત્ર યુવાનો કે આધેડો જ નહી પરંતુ વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે,ત્યારે હાઇવે પર એક વૃદ્ધ અધર પધ્ધર બાઈક ચલાવતા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ પ્રકારનો વિડીયો તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ,તેથી પોલીસ પાસે વિડિયો પહોંચતા જ વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું હતુ અને તેમની પાસે માફી મંગાવવામાં આવી હતી તથા ફરીથી આવુ કૃત્ય નહી કરે તેવી તેમને ખાત્રી આપી હતી તથા લોકો પણ આ પ્રકારે જોખમી સ્ટંટ કરે નહી તેવી તેમના દ્વારા અપીલ થઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application