ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું હતું કે પાટીલને જવાબ આપવા માટે લોકસભા ચૂંટણી પૂરી વાની રાહ જોતો હતો. કાર્યકરોની પીડા દૂર નહીં ાય તો પક્ષને વધુ નુકસાન શે. ખેડૂતો અને કાર્યકરોના મુદ્દે હું પાછીપાની નહીં કરું. આ ઉપરાંત તેમણે પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવા સલાહ આપી હતી. દિલીપ સંઘાણીએ કહ્યું, ઇફ્કોની ચૂંટણીમાં જીત કરતાં પણ ઈલુ-ઈલુના જવાબ પર વધુ અભિનંદન મળ્યા. અમરેલીમાં પાટીલના ઈલુ-ઈલુના નિવેદન પર મેં જવાબ આપ્યો હતો. સહકાર અને ખેડૂતોના હિતમાં જે પણ કરવું પડશે તે કરીશ તેમ કહ્યું.
વિઠ્ઠલભાઈ અને દિલીપભાઈ વચ્ચે હતી સાંઠગાંઠ: ગોપાલ ફળદુ
જામકંડોરણાના આગેવાન ગોપાલ ફળદુએ દિલીપ સંઘાણી પર આરોપ લગાવ્યા હતા. તેમણે વર્ષ ૨૦૧૧માં નકલી ખાતર મુદ્દે સંઘાણી પર ગંભીર આરોપ લગાવી કહ્યું, મંડળીમાં નકલી ખાતર મુદ્દે ફરિયાદ ઈ હતી. તે કૌભાંડ સમયે દિલીપ સંઘાણી બચાવમાં આવ્યા હતા. વિઠ્ઠલભાઈ અને દિલીપભાઈ વચ્ચે હતી સાંઠગાંઠ હતી.
મેન્ડેટ પ્રાી સહકારી ક્ષેત્રમાં ગોટાળા બંધ યા: વિપુલ પટેલ
ઈફ્કોની ચૂંટણી બાદ ભાજપ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રાને લઈ ભાજપમાં જબરજસ્ત સંગ્રામ જોવા મળી રહ્યો છે. અમૂલના ચેયરમેને વ્યંગ કરી રાદડિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. વિપુલ પટેલે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રાને સર્મન કર્યુ હતું. તેમણે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રાી સ્રિતા આવ્યાનો દાવો કર્યો હતો. ફોર્મ ભર્યા બાદ કેટલાક લોકો હવામાં આવી જતા હોય છે, સહકારી ક્ષેત્રમાં પહેલા ભ્રષ્ટાચાર અને ગોટાળા તા. મેન્ડેટ પ્રાી સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર-ગોટાળા બંધ યા. કોંગ્રેસમાંી આવતા લોકોને પદ આપવાની જવાબદારી ભાજપની છે, તાકાતવાળો માણસ આવે તો ભાજપમાં કાર્યકર બને તેમ પણ વિપુલ પટેલે કહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech