પલક તિવારીએ ફરી એકવાર પોતાના દેશી લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. પલક તિવારી ડીપ નેક બ્લાઉઝ સાથે લાઈટ ગ્રીન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પલક તિવારીના લુકની વાત કરીએ તો તે ડીપ નેક બ્લાઉઝ સાથે લાઈટ ગ્રીન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં પલક તિવારીના દેસી લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી .
આ તસવીરો પલક તિવારીએ કોઈપણ કેપ્શન વિના અને માત્ર થોડા હાર્ટ ઈમોજીસ સાથે શેર કરી છે.
પલક તિવારીની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ગોર્જિયસ ઈન સાડી, સુપર્બ, બ્યૂટી, ગોર્જિયસ, સો પ્રિટી, સ્ટનિંગ અને ક્યૂટ ગર્લ જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે.
સ્મોકી મેકઅપ સાથે સ્ટ્રેટ ઓપન હેર લુકને મેચ કરતી વખતે પલક તિવારીએ ઘણા જોરદાર પોઝ આપ્યા હતા જેમાં તે અત્યંત ખુબસુરત લાગી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech