મોટા ભાડુકીયા ગામમાં દેશી દારુ અંગે દરોડા : બે મહિલાની અટક
જામનગરના ગોકુલનગર દલવાડીનગર શેરી નં. ૫માં રહેતા રાજેશ ફોજદાર સુર્યવંશી નામના શખ્સને વિદેશી દારુની બે બોટલ લઇને લાલપુર બાયપાસ પાસે પ્રણામી કાંટા પાછળના રોડ પરથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત કાલાવડના મોટા ભાડુકીયા ગામમાં રહેતી ગૌરીબેન સુરેશ સાડમીયાને ભોગવટાના મકાનેથી ૮ લીટર આથો અને દારુ બનાવવાના સાધનો સાથે તેમજ મેનાબેન સુભાષ સાડમીયાના મકાનેથી ૭ લીટર આથો અને દારુ બનાવવાના સાધનો સાથે મળી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech