મહાકુંભમાં એક તરફ કરોડો લોકો સ્નાન અને સાધના કરીને પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે, બીજી તરફ દેશની ખ્યાતનામ વ્યકિતઓ પણ પહોંચી રહી છે, દરમ્યાનમાં જામનગર-દેવભુમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં સાધના કરી હતી, દેશના ઉન્નતી અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી. એમના ફેસબુક પર મુકાયેલ તસવીરો સાથેના લખાણમાં જણાવવામાં આવ્યું છે કે, મહાકુંભ એ સાધના, સિઘ્ધી અને સ્નાનનો ઉત્સવ છે, ગંગા, યમુના, સરસ્વતી નદીઓના પાવનકારી મહાસંગમમાં સ્નાન એ મહાકુંભ ૨૦૨૫નો વિશેષ અવસર છે, તેમાંય મહત્વપૂર્ણ તિથી, મૌની અમાવસ્યાના દિવસે, ગૃહ મંડળના અલૌકીક સાયુજય સમયે, મહાકુંભ મેળાના માત્ર ત્રણ અમૃત સ્નાનમાંના એક એવા આ અનન્ય પુણ્ય પ્રદાન કરનારા દિવસે, અમૃત સ્નાનનો લ્હાવો એ જલ, પૃથ્વી, વાયુ અને આકાશ મહાભૂતના સાયુજયના સાક્ષાત્કારના અવસર સમાન બની રહ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech