મહિલાઓનાં સ્વાસ્થ્ય જાગૃતિ હેતુ સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કાર્યક્રમમાં આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંકલિત બાળવિકાસ યોજના કચેરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કરવામાં આવી હતી.
આંગણવાડી વિભાગનાં નિરીક્ષક હેમાબેન દવે સાથે આરોગ્ય વિભાગનાં સ્મિતાબેન જાળેલા દ્વારા બહેનોને આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું. સગર્ભા માતા, ધાત્રી માતા અને કુપોષિત બાળકોની સંભાળ તથા પોષક આહાર સંબંધી જાણકારી આપવામાં આવી હતી.
પોષણ માસ ઉજવણી કાર્યક્રમમાં આંગણવાડીનાં શ્રી હેતલબેન પરમાર સાથે શ્રી વર્ષાબેન રાઠોડ દ્વારા સંકલન સાથે ગામની બહેનોને સ્વાસ્થ્ય જાગૃતિ લાભ મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech