મેડિકલના અભ્યાસમાં માનવ શરીર પર અભ્યાસ કરાવવામાં આવે છે. હવે થ્રી ડી ઈમેજની જેમ જ વચ્ર્યુઅલ શરીરની રચના પર પણ અભ્યાસ કરવામાં આવી શકે છે. વિધાર્થી આ પ્રકારના ઉપકરણોથી ઘર અથવા હોસ્ટેલમાં રહેતા દરમ્યાન પણ નિયમિત પ્રેકટીસ કરી શકે છે. જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલ પરિસરમાં રાજકીય નસિગ કોલેજે વિદેશોની રેખાઓ પર આ પ્રોજેકટ પર કામ શ કયુ છે.
સંપૂર્ણ રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્ટ પર આધારિત આ ઉપકરણનું તાજેત્તરમાં જ કોલેજ આચાર્ય અને અન્ય શિક્ષકો સમક્ષ કેસ સ્ટડી આધારિત પ્રેઝેન્ટ કરવામાં આવ્યું. કોલેજ તેનો પ્રસ્તાવ રાય સરકારને મોકલવાની તૈયારી કરી રહી છે. કોલેજમાં આ ઉપકરણ લાઈબ્રેરીમાં રાખવામાં આવશે. તે બાદ વચ્ર્યુઅલ શરીર પર વિધાર્થીઓને કોલેજની લેબમાં અભ્યાસ કરાવવામાં આવશે. આ સંપૂર્ણ રીતે પ્રેકિટકલ અભ્યાસ નહીં હોય. આ ડેમોની જેમ હશે, જે વિધાર્થીઓને વ્યાવહારિક જ્ઞાનના નજીક લઈ જશે. આ સિમુલેશન લેબથી એક સીડી નીચે હશે. સિમુલેશન લેબમાં એવા કૃત્રિમ શરીર પર ઈન્જેકશન લગાવવા અથવા ડિલિવરીના કેસ કરાવવામાં આવે છે, જે આ પ્રક્રિયા દરમ્યાન શરીરની જેમ પ્રક્રિયા કરે છે. વચ્ર્યુઅલ શરીરના મોડેલને લાઈબ્રેરીથી પુસ્તકોની જેમ રોટેશન પ્રમાણે વિધાર્થીઓ ઘર અથવા હોસ્ટેલ માટે પણ અભ્યાસ માટે આપવામાં આવશે
રાજય સરકારને મોકલશે પ્રસ્તાવ
આ ચિકિત્સા શિક્ષામાં નવીનતા છે. કોલેજમાં તે પ્રેઝેન્ટ થઈ ગયું છે. રાજય સરકારને આનો પ્રસ્તાવ મોકલાશે. તેમાં ખર્ચ વધુ નથી. એક ઉપકરણની કિંમત ૧૫ થી ૨૦ હજાર પિયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech