રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર અને રાયભરમાં દાનું નેટવર્ક ધરાવનાર કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન સામે થર્ટી ફસ્ર્ટ પૂર્વે જ પોલીસ કમિશનરે પાસનું વોરટં ઇસ્યુ કરતા પીસીબીની ટીમે વોરંટની બજવણી કરી આરોપીની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં થર્ટી ફસ્ર્ટ હોય ત્યારે શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા મોટા બુટલેગર યેનકેન પ્રકારે ઈંગ્લીશ દા રાજકોટ શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય. અગાઉ દાના ગુનાઓમાં પકડાઈ ચૂકેલા બુટલેગરો પર અંકુશ લાવવા માટે અને દાની પ્રવૃત્તિ સદંતર બધં કરાવવા રાજકોટ શહેર પોલીસ પ્રયત્નશીલ છે. જેના ભાગપે પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા દ્રારા અગાઉ દાના સંખ્યાબધં ગુનાઓમાં પકડાઈ ચૂકેલા અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં દાનું નેટવર્ક ધરાવનાર કુખ્યાત બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા વિદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જે દરખાસ્ત પોલીસ કમિશનરને મોકલતા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી આરોપી સામે પાસનું વોરટં ઇશ્યૂ કયુ હતું. જેથી પીસીબીની ટીમે આરોપી હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા (ઉ.વ ૪૫ રહે. ભવાની ચોક, અંકુરવાડીની બાજુમાં, વૃંદાવન પાર્ક શેરી નંબર–૧) ની પાસા હેઠળ અટકાયત કરી તેને સુરત જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે
મહાજન સામે દારૂના ૫૫ ગુના ૧૨ વખત પાસા થઇ ચૂકયા છે
કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા પડધરી, જામનગર,સુરેન્દ્રનગર સહિતના જિલલના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મળી દાના ૫૫ ગુના નોંધાઈ ચૂકયા છે. આ ઉપરાંત આરોપીને અગાઉ, અમદાવાદ, ગોધરા, ભચ, નવસારી, છોટાઉદેપુર, સુરત, ભુજ, વડોદરા સહિતના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા પાસાના વોરંટની બજવણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech