નિયા શર્મા પોતાના અત્યંત ખુલ્લા ફોટોશૂટ માટે જાણીતી છે. તાજેતરમાં નિયાએ બ્રાલેસ ફોટોશૂટ કરાવી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી દીધી હતી.
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નિયા શર્મા અવારનવાર ફેન્સ માટે પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. નિયા શર્મા તેના બોલ્ડ ફોટા માટે પણ જાણીતી છે અને ફરી એકવાર તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
નિયા શર્માએ બ્રાલેસ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિયા શર્માની તસવીરો વાયરલ થઈ રહી છે.નિયા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. નિયા શર્માની તસવીરો વાયરલ થઈ રહી છે.નિયા શર્માએ હાલમાં જ બ્રાલેસ થઈને ફોટોશૂટ કરાવ્યું છે. નિયા શર્માએ તેના કર્વી ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું છે.નિયા શર્માએ પિંક કલરનો ફ્રન્ટકટ ડ્રેસ પહેર્યો હતો. નિયા શર્માની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.નિયા શર્મા માટે આ પહેલીવાર નથી કે તેણે બ્રાલેસ ફોટોશૂટ કરાવ્યું હોય. નિયા શર્મા ઘણીવાર બ્રાલેસ હોવાના ફોટા શેર કરતી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયામાં ખ્વાજા માસુમશાહ સરકાર અને હાજી કમાલશા બાબાનો ઉર્ષ શરીફ
May 20, 2025 11:09 AMભાણવડના મોટા કાલાવડ ગામેથી જુગારધામ ઝડપાયું
May 20, 2025 11:05 AMખંભાળિયાના હર્ષદપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
May 20, 2025 11:00 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech