ઓફ શોલ્ડર ડિપનેક ગાઉનમાં આલિયા ભટ્ટે શાનદાર પોઝ આપીને દિવાના બનાવી દીધા હતા. ચુલબુલી આલિયા જ્યાં જાય ત્યાં મહેફિલ સર્જી દે તેવી સ્માર્ટ છે. તાજેતરમાં જામનગરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલીવુડ કલાકારો એ મોજ કરવી દીધી હતી. આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ અલગ જ અંદાજમાં જોવા મલ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર અને પુત્રી રાહા સાથે સમગ્ર પરિવાર સાથે અંબાણી પરિવારના આ ખાસ કાર્યક્રમનો ભાગ બની હતી સનર મહેફિલ લુટી હતી તો બીજી તરફ કરીના કપૂર અને સોનમ પણ કઈ ઓછા ઉતરે તેમ નહોતા.
આ સ્ટાઇલિશ આઉટફિટમાં તેનો લુક બોલ્ડ લાગી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
April 07, 2025 06:23 PMહીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી….
April 07, 2025 05:47 PMપશુઓને હીટવેવથી બચાવવા પશુપાલન વિભાગ જામનગર દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ
April 07, 2025 05:45 PMયોગા કે વોકિંગ: કેલરી બર્ન કરવા માટે કયું સારું?
April 07, 2025 05:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech