સમગ્ર દેશની સો ગીર સોમના જિલ્લ ામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની ીમ સો વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉના વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતાં.
આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.
સમગ્ર રાજ્યમાં ૧૩ હજારી વધુ સ્વસહાય જૂની ૧ લાખ ૩૦ હજારી વધુ મહિલાઓને ૨૫૦ કરોડી વધુની સહાય વિતરણ સો ગીર સોમના ખાતે યોજાયેલા નારીશક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લા ના સ્વસહાય જૂોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૩૩૮.૬૮ લાખની સહાયનું હાોહા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે, અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડીની બહેનોને ’યશોદા માતા’નું બિરુદ આપી તેમનું આત્મગૌરવ અને સન્માન વધારવાનું કાર્ય કર્યુ હતું.
અગ્રણી માનસિંગભાઈ પરમારે ઉપસ્તિ મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મહિલા અગ્રણી હર્ષાબહેને નારી શક્તિ વંદના કાર્યક્રમ દ્વારા મહિલાઓને સન્માન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્કૂલની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. પ્રાંત અધિકારી વિનોદભાઈ જોષીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.
વેરાવળ ખાતે યોજાયેલ કાર્યક્રમ સો જિલ્લ ામાં તાલાલા-સૂત્રાપાડા, કોડીનાર, ઉના વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાયા હતાં. મહિલાઓને વેરાવળના કાર્યક્રમમાં રુ. ૪૪.૧૨ લાખની સહાય, સૂત્રાપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રુ. ૧૦૭.૫૨ લાખ, કોડીનાર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રુ. ૮૩.૦૭ લાખ અને ઉના ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રુ. ૧૦૩.૯૭ લાખની સહાય સો કુલ રૂ. ૩૩૮.૬૮ લાખની સહાય સ્વ-સહાય જૂોને આપવામાં આવી હતી.
આ નારીશક્તિ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ચુનીભાઈ ગોહિલ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લ વીબેન જાની, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન ઝાલા, અગ્રણી સર્વ મંજુલાબેન સુયાણી, જીવાભાઈ વાળા, બાદલભાઈ હુંબલ, વિક્રમભાઈ પટાટ, નરેન્દ્રભાઈ ઝાલા, નાયબ જિલ્લ ા વિકાસ અધિકારી એન.પી ગણાત્રા, આર.એન.બી પંચાયતના ઈજનેર શ્રી અંકિત ભદોરીયા, જિલ્લ ા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા, જિલ્લ ા પ્રામિક શિક્ષણ અધિકારી અશોક પટેલ સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્તિ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરમાં દારૂના ધંધાર્થી યુવાનનું અજાણ્યા શખસોએ બોથડ પદાર્થના ઘા ફટકારી ઢીમ ઢાળી દીધું
May 19, 2025 04:42 PMવડવા પાદર દેવકીમાં હથીયારો સાથે શખ્સોએ મચાવ્યો આંતક
May 19, 2025 04:41 PMકલેકટરની રુબરુ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
May 19, 2025 04:38 PMચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech