નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (ગઇઊખજ) દ્વારા કાલે રવિવારે તા.૧૧ ઓગસ્ટના રોજ નીટ પીજીની કસોટી ભાવનગર સહિત ૧૮૫ શહેરોમાં લેવામાં આવશે .ગઊઊઝ ઙૠ ની આ કસોટી બે તબક્કામાં લેવામાં આવશે.
NEET-PG પરીક્ષા કેન્દ્રોની યાદી બહાર પાડી છે. વિદ્યાર્થીઓને આ વખતે શિફ્ટ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગઊઊઝ- ઙૠ માટે અગાઉ જાહેર કરાયેલ એડમિટ કાર્ડમાં આપેલ પરીક્ષા માટેનું શહેર અને કેન્દ્ર માન્ય રહેશે નહીં.
ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઈ- મેઈલ આઈ.ડી પર ૨૯મી જુલાઈના રોજ ગઊઊઝ -ઙૠ પરીક્ષા સિટીનું ફાળવણી લિસ્ટ પ્રાપ્ત થયુ હતુ. ફાળવેલા શહેરમાં પરીક્ષા કેન્દ્ર, સ્થળ વિશેની માહિતી એડમિટ કાર્ડ દ્વારા આપવામાં આવશે. નીટ- પીજીના એડમિટ કાર્ડ ૮મી ઓગસ્ટે બહાર પાડવામાં આવ્યા હતા. આ પરીક્ષાને લઈને જૂના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને આ વખતે શિફ્ટ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગઊઇ નક્કી કરશે કે કયા વિદ્યાર્થીઓ કઈ શિફ્ટમાં પરીક્ષા આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech