NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની પણ આજે શપથ લેવાઈ રહી છે. મોદી સરકારમાં કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા અને શિવરાજે મંત્રી તરીકે શપથ લીધા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા
રાજનાથ સિંહે મંત્રી પદના લીધા શપથ
અમિત શાહે મંત્રી પદના લીધા શપથ
નીતિન ગડકરીએ મંત્રી પદના લીધા શપથ, ત્રીજા નંબરે આવ્યો વારો
જે.પી.નડ્ડા અને શિવરાજે પણ મંત્રી તરીકે લીધા શપથ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech