યાત્રાધામ સોમનાથ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગે કચરો અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અત્યારે ઋતુ પરીવર્તનને કારણે શરદી તાવ સહિતના રોગચાળામાં ખુબજ વધારો થયો છે. જેથી આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓનું પ્રમાણ વધુ છે અને દાખલ થવાના કેસમાં પણ વધારો થયેલ છે ત્યારે બરોબર હોસ્પિટલના પાછળના ભાગે આવેલ કોળી વિસ્તારમાં કચરો અને ગંદકી જોવાં મળે છે આ ગંદકીમાં ગાયો-ભુંડ સહિતના આળોટતાં હોવાથી વધારે ગંદકી થાય છે. આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પરેશાન કરે છે. જેથી નગરપાલિકા દ્વારા આ કચરો અને ગંદકી દુર કરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે જેથી મચ્છરોનો ઉપદ્રવ ધટે અને દર્દીઓને રાહત મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસમંથા પ્રભુએ 15 બ્રાન્ડ્સને કર્યો ઇનકાર, થશે કરોડોનું નુકસાન
April 13, 2025 11:54 AMભડકે બળી રહ્યુ છે બંગાળ, આજે મુર્શિદાબાદના ધુલિયાનમાં ફરી ગોળીબાર, 2 બાળકો ઘાયલ
April 13, 2025 10:38 AMમ્યાનમારમાં વહેલી સવારે ફરી એક જોરદાર ભૂકંપ આવ્યો, જાણો કેટલી તીવ્રતા હતી
April 13, 2025 10:04 AMNIA હેડક્વાર્ટરમાં કેદ તહવ્વુર રાણાએ શું માંગ્યું?
April 13, 2025 09:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech