જિલ્લા વહીવટી તંત્ર અને ન્યારા એનર્જીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી આપ્યું જરી માર્ગદર્શન
આજરોજ ન્યારા પોર્ટ પાસે ઇંધણ પાઇપલાઈનમાં આગ અને વિસ્ફોટ થવાની દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતા ચકાસણી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ન્યારા એનર્જીના સયુંકત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષા વ્યવસ્થા સાથે સંકડાયેલા સમગ્ર તંત્રની સતર્કતા ચકાસાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના બેડ ટોલનાકા પર ટોલ ટેક્સ મુદ્દે બોલાચાલી પછી ટ્રકચાલકને મારકુટ
May 17, 2025 11:36 AMશાહરૂખના ઘરે હીરા જડિત નવી નેમ પ્લેટ લાગી, જુઓ નેમ પ્લેટમાં શું લખાવ્યું ?
May 17, 2025 11:36 AMબેડેશ્વર પાસે રાહદારીને ચગદી નાખવાના કેસમાં ટ્રક ચાલકને બે વર્ષની સજા
May 17, 2025 11:31 AMધ્રોલ પંથકની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સજા
May 17, 2025 11:29 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech