પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તા.૧૯ એપ્રિલના રોજ એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

  • April 17, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તા.૧૯/૦૪/૨૦૨૫ના રોજ એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. 

પ્રભારી મંત્રી તા.૧૯/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૯.૩૦ કલાકે કલેકટર કચેરી ખંભાળિયા ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ મંત્રી પોરબંદર જવા રવાના થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application