પોરબંદરના માધવપુર ગામે અનુસૂચિત જાતિવાસમાં આધેડ ઉપર ત્રણ શખ્શોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.માધવપુરના અનુસૂચિત જાતિવાસમાં રહેતા અને મજૂરીકામ કરતા સોમાભાઇ નગાભાઇ માવદીયા નામના ૫૫ વર્ષના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ વાસના નાકે બેઠા હતા ત્યારે સાહિત ઉર્ફે સિધ્ધાર્થ મનસુખ માવદીયા ત્યાં આવીને ગાળો બોલવા લાગ્યો હતો તેથી સોમાભાઇએ તેને ગાળો બોલવાની ના પાડતા લોખંડના પાઇપવડે સાહિલે સોમાભાઇને માર માર્યો હતો એ દરમિયાન મનસુખ ઉર્ફે લખન નાથા માવદીયા અને નાથા લખમણ માવદીયા પણ ત્યાં આવી ગયા હતા જેઓએ સોમાભાઇને ગાળો દીધી હતી અને મનસુખ ઉર્ફે લખને લાકડીવડે માર મારી હત્યાની ધમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ના સંસ્કૃત વિષયના પેપરમાં ૯૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
March 17, 2025 05:57 PM'ગાંધારી' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, આંખો પર પટ્ટી બાંધીને બાળકો સાથે રમતી જોવા મળી તાપસી પન્નુ
March 17, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech