ઇનર વ્હીલ કલબ ભાવનગર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારાદિપક મેમોરીયલ ટ્રસ્ટ ના સહકાર થી સ્વ.દીપકભાઈ. પી.શાહ ની પુણ્યતિથિ નિમિતે મેડિકલ નિદાન કેમ્પ તથા જનરલ હેલ્થ ચેકપ કેમ્પ નું આયોજન રક્ષેશ્વર મહાદેવ મંદિર, ભરતનગર સરકારી સ્કૂલની પાસે, ૧૨ નંબરના બસસ્ટેન્ડની બાજુમાં, ભરતનગર, ખાતે કેમ્પ યોજવામાં આવેલ જેમાં જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ, ઇખઈં રિપોર્ટ,ઈઇઈ, છઇજ બ્લડ રિપોર્ટ,ફેફસા ના રોગ માટે સ્પાયરોમેટ્રી ટેસ્ટ,કાન ના રિપોર્ટ માટે ઓડિયોમેટ્રી ટેસ્ટ,હાડકા ની ધનતા માપવા માટે ઇખઉ ટેસ્ટ,હદય ની તપાસ માટે ઊઈૠ રિપોર્ટ,આંખો ની તપાસ માટે ઓટો કેરેટો અને ઓટો રેફ મારફતે તપાસ અને માર્ગદર્શન એ જેનબરકટ ફાર્મા દ્વારા રેડક્રોસ સોસાયટી ને મળેલ આરોગ્ય પરીક્ષણ માટે ની વિશિષ્ટ વેન માં આ કેમ્પ યોજવા માં આવ્યો હતો. ૧૩૮ થી વધુ જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો.
સ્વ.દીપકભાઈ શાહ પરિવારમાંથી પારૂલબેન દીપકભાઈ શાહ તથા મિતુલભાઈ શાહ અને પરિવારજનો ઉપસ્થિત રહેલ તેમજ ઇનરવહીલ ક્લબના પ્રમુખશ્રી.એકતાબેન શેઠ તેમજ રેડક્રોસ સોસાયટીના હોદેદારો ઉપસ્થિત રહેલ અને કેમ્પને સફળ બનાવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech