ભાણવડ તાલુકામાં ફતેપુર વાડી શાળા -૨, હાથલા વાડી શાળા, જામપર વાડી શાળા -૧ તેમજ સાજડીયારી વાડી શાળા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
સંચાલક-કમ-કુક માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ (૧૦મું ધોરણ પાસ) તથા અરજી કરવાની છેલ્લી તારીખે ઓછામાં ઓછી ૨૦ વર્ષ પૂર્ણ તથા વધુમાં વધુ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઈએ.
અરજી કરવા માટે ઈચ્છુક વ્યકિતઓએ ભાણવડ મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા.૨૩/૦૫/૨૦૨૫થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીનો રહેશે. સમયમર્યાદા બાદ કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબળેજના દુધી વિસ્તારમાં ખડ વાઢવા પ્રશ્ર્ને યુવાન અને તેના માતા-પિતા પર થયો હુમલો
May 24, 2025 03:16 PMરાણાવાવમાં સગીરાનો પીછો કરી જાતીય સતામણી કરનાર શખ્શ સામે થઇ એફ.આઇ.આર.
May 24, 2025 03:13 PMદેવગણાના વિર જવાનને અપાઇ અંતિમ વિદાઇ
May 24, 2025 03:10 PMરેલ્વેસ્ટેશન કમ્પાઉન્ડમાં રેલ્વે કર્મચારીઓને આડેધડ વાહન પાર્ક કરવાની આપી છૂટ?
May 24, 2025 03:10 PMગુજરાત એટીએસે કચ્છથી પાકિસ્તાન માટે જાસૂસી કરનાર શંકાસ્પદની ધરપકડ
May 24, 2025 03:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech