અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત નાંગરહારમાં બોટ પલટી જતાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં નદીમાં એક બોટ પલટી ગઈ હતી જેમાં 20 લોકોના મોત થયા હતા. નંગરહાર પ્રાંતના માહિતી વિભાગના વડા કુરેશી બડલોને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યે મોમંદ દારા જિલ્લાના બસાવુલ વિસ્તારમાં નદીમાં મહિલાઓ અને બાળકોથી ભરેલી બોટ ડૂબી ગઈ હતીઁ.
અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત નાંગરહાર પ્રાંતમાં શનિવારે એક બોટ પલટી જતાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં નદીમાં એક બોટ પલટી ગઈ હતી, જેમાં 20 લોકોના મોત થયા હતા.
અલજઝીરાના અહેવાલ મુજબ નાંગરહાર પ્રાંતના માહિતી વિભાગના વડા કુરેશી બડલૂને ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, "મહિલાઓ અને બાળકોથી ભરેલી એક બોટ સવારે 7 વાગ્યે મોમંદ દારા જિલ્લાના બાસવુલ વિસ્તારમાં નદીમાં ડૂબી ગઈ હતી."
આ દરમિયાન ખામા પ્રેસના અહેવાલ મુજબ પાંચ મૃતદેહ મળી આવ્યા છે અને બાકીની શોધ ચાલુ છે. તેમજ પાંચ લોકોને ડૂબતા બચાવી લેવાયા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech