રાજકોટ સ્યુસાઈડનું એપી સેન્ટર બની ગયુ હોઈ તેમ દરરોજ આત્મહત્યાના બે થી ત્રણ બનાવ બની રહ્યા છે. ગઈકાલે રેસકોર્ષ રિંગ રોડ પર આવેલી મઢુલી રેસ્ટોરન્ટમાં કામ કરતા વેઈટરે મમાં ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી જયારે મંગલમ લેબોરેટરીમાં કામ કરતા યુવકે ગળે ફાસો લગાવી મોત મેળવ્યું હતું.
સ્યુસાઇડની મળતી વિગતો મુજબ યુનિયન બેન્ક નજીક એમ્પાયર એપાર્ટમેન્ટમા સાથી કર્મચારીઓ સાથે ભાડાના મમાં રહેતો અને રેસકોર્ષ રિંગ રોડ ઉપર આવેલી હત્પબર અને મઢુલી રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે નોકરી કરતો ક્ષિતિજ સત્યપાલ પરમાર (ઉ.વ.૨૦)નામના યુવકે મમાં પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકની રાત્રે ૯ વાગ્યે નોકરી શ થતી હોઈ પરંતુ મોડે સુધી ન આવતા અન્ય સાથી કર્મચારી મ પર જોવા જતા ક્ષિતિજ લટકતી હાલતમાં જોવા મળતા ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ની ટીમએ સ્થળ પર પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યેા હતો. બનાવની જાણ પ્ર.નગર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો. મૃતક મૂળ રાજસ્થાનનો વતની હતો અને થોડા દિવસો પહેલા જ કામે આવ્યો હતો. કયાં કરણસર પગલુંભયુ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ગાયત્રીનગર રોડ પરના ગોપાલનગરમાં રહેતો અને મંગલમ લેબોરેટરીમાં નોકરી કરતો વિરલ પીયૂષભાઈ મકવાણા (ઉ.વ.૧૮) નામનો યુવક ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે બપોરના સમયે મમાં પંખાના હંકમાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યાં ઇમરજન્સી વોર્ડના તબીબએ જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ. જીેશભાઈ મા અને પો.કોન્સ.તોફિકભાઈ જુણાચએ ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઈમાં મોટો હતો અને મંગલમ લેબોરેટરીમાં નોકરી કરતો કરી પરિવારને મદદપ થતો હતો. તેના પિતા રિક્ષા હંકારે છે. પુત્રએ કયાં કારણથી પગલું ભરી લીધું એ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech