પોરબંદર નજીકના માધવપુર ગામે યોજાયેલા કૃષ્ણ-ક્ષ્મણીના લગ્નની વિધિ સંપન્ન થતા માધવપુરથી દ્વારકા જતી જાન પોરબંદર ખાતે આવી પહોંચતા ભગવાન માધવરાયજીની જાનનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યુ હતુ.જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઇ મોઢા, અગ્રણી સામતભાઇ ઓડેદરા, નિલેષભાઇ કિશોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો એ મણીયારાની રમઝટ બોલાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સતત બીજા દિવસે ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 18, 2025 12:05 PMરાજકોટમાં રાત્રીના છાસ પીધા બાદ 15 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગ
April 18, 2025 12:04 PMપંજાબમાં ૧૪ આતંકવાદી હુમલાનો આરોપી ગેંગસ્ટર હેપ્પી પાસિયા અમેરિકામાં પકડાયો
April 18, 2025 12:03 PMરાજધાનીમાં લોકો 'પીવા'માં શુરાપુરા: એક વર્ષમાં 7,766 કરોડનો દારૂ ઢીંચી ગયા
April 18, 2025 12:01 PMખંભાળીયામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
April 18, 2025 12:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech