વડિયામાં છેલ્લા ઘણા વર્ષોી લો વોલ્ટેજ નો પ્રશ્ન છે. ઉનાળો આવતા જ સુરગપરા વિસ્તાર માં વસવાટ કરતા લોકોના ઘરોમાં બપોર અને રાતના સમયે પંખા, એસી કામ જ ના કરતા હોય તેવી સ્થિતિનુ નિર્માણ ાય છે. ત્યારે અગાવ પણ નાયબ મુખ્ય દંડક દ્વારા આ બાબતે રજુવાત મળતા નાયબ ઈજનેરનો ઉધડો લઇ ખખડાવ્યા હતા ત્યાર બાદ થોડી કામગીરી આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કરાઈ હતી હાલ ફરી એ જ પ્રશ્ન ઉપસ્તિ યો છે .
ત્યારે સોલાર પેનલ લેનારા પોતાનો પાવર પણ વાપરી શકતા ના હોવાી અનેક ફરિયાદો આવતી જોવા મળી છે તો એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે તાલુકા સંકલનમાં ફરિયાદ કરતા લેખિત ખાત્રી આપનાર નાયબ ઈજનેર હજુ પણ કોઈ ઉકેલ લાવી શક્યા ની. હાલ વડિયા ના પ્રમ નાગરિક એવા સરપંચ મનીષ ઢોલરીયાના અવાજમાં ચારણીયા રોડ પર ઇલેવન કેવી લાઈન નીચા આવેલા ટીસીમાં ગાંડા બાવળ માં અડ્ડા સમાન બની ચૂકેલા ટીસી અને લો વોલ્ટેજના કારણે અનેક લોકોના વીજ ઉપકરણ બળી જવા બાબતે પીજીવીસીલના તંત્રની ઘોર બેદરકારી બાબતે એક વિડિઓ વાઇરલ યો છે. ત્યારે અનેક નિર્દોષ લોકોના વીજ ઉપકરણ બળવાનો અને લો વોલ્ટેજની વીજ સમસ્યાનો અંત લાવવા હવે ચૂંટણીમાં વચનોની લ્હાણી કરનાર કોઈ નેતા લોક પ્રશ્ને અવાજ ઉઠાવી વડિયાના લોકોની લો વોલ્ટેજ બાબતે પીજીવીસીલના કર્મચારીનો કાન આમળે છે કે અંધેરી નગરીને ગંડુ રાજા જેવી સ્િિત સબ સલામત હે જેવો ઘાટ જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશભરમાં UPI સેવા ઠપ્પ, ફોનપે, ગુગલ પે અને પેટીએમમાં લોકોને પેમેન્ટ કરવામાં મુશ્કેલી
April 12, 2025 01:19 PMખંભાળિયા બાલનાથ મંદિરે આજે હનુમાન ચાલીસાના 108 પાઠ
April 12, 2025 01:17 PMજામનગરમાં ગાય સાથે જધન્ય કૃત્ય કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો
April 12, 2025 12:53 PMજોડિયા: "રામવાડી" માં હનુમાન જ્યંતીની ભકિતભાવ પૂર્વક ઉજવણી
April 12, 2025 12:48 PMસેવક દેવળીયા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા
April 12, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech