રાજકોટના આજીડેમ વિસ્તાર પાસેથી મહિલાના કપાયેલા બે પગ મળી આવ્યાના સમાચાર સામે આવ્યા છે. જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી પ્રણાણે આજે એટલે કે રવિવારે શહેરના આજીડેમ વિસ્તારમાં રવિવારી બજાર પાસે આજી નદીના પટમાથી કપાયેલા પગ મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ધટના સ્થળે પહોચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે મહિલાના પગ હોવાની માહિતી મળી રહી છે.
મહત્વનું છે કે માનવ શરીરના પગને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હત્યા છે કે નહીં તે અંગે મેડિકલ તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર જાહેરમા બોલી બઘડાસટ્ટી લોકોના ટોળા એકત્ર થયા, વિડિયો થયો વાઈરલ
June 02, 2025 11:42 AMઆસામના ૧૯ જિલ્લાઓમાં પૂરથી સાડા ત્રણ લાખ લોકો પ્રભાવિત, પૂર્વોત્તર પૂરની ઝપેટમાં
June 02, 2025 11:33 AMજામનગર :સરકારી જી.જી. હોસ્પિટલનું ચકચારી રૂપિયા ૧૭ લાખ ૨૦ હજારની ઉચાપાત
June 02, 2025 11:28 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech