લેપ્રોસ્કોપીક, પેટ-આંતરડા તથા લીવર, સ્વાદુપિંડ, પીતાશયના નિષ્ણાંત સર્જન દર મહિનાના ત્રીજા મંગળવારે જામનગરમાં
રાજકોટની ખ્યાતનામ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા લેપ્રોસ્કોપીક, પેટ- આંતરડાની સર્જરી તથા લીવર, સ્વાદુપિંડ, પીતાશયના નિષ્ણાંત ડો. દર્શન પટેલ- એમએસ, એફએમએએસ, એફઆઇએજીઇએસ, ડીએનબી(સર્જીકલ ગેસ્ટ્રોન ટેરોલોજી) હવે દર મહિનાના ત્રીજા મંગળવારે જામનગરમાં ઓપીડી યોજવાના છે. જે અંતર્ગત તેઓ તા. ૧૫-૧૦-૨૦૨૪ મંગળવારે ડીવાઈન મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલ, ૧૪- કૈલાશ પાર્ક, રિલાયન્સ જીઓ પેટ્રોલ પંપ પાછળ, રાજકોટ રોડ, જામનગર ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી યોજાશે, નામ લખાવવા માટે સંપર્ક કરો : 92746 82922 / 92746 82923 તેમજ સ્પંદન હોસ્પિટલ એન્ડ ક્રિટીકલ કેર સેન્ટર, શ્રીનિવાસ કોલોની, શેરી નં.૨, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જામનગર ખાતે બપોરે ૧૨:૩૦ થી ૦૧:૩૦ વાગ્યા સુધી ઓપીડી યોજાશે. નામ લખાવવા માટે સંપર્ક કરો : 89800 05526, વધુ માહિતી માટે : ૯૫૭૪૦ ૦૦૬૯૬ પર સંપર્ક કરો
ડો. દર્શન પટેલે એમ.બી.બી.એસ અને એમ.એસ. - જનરલ સર્જરી બી.જે. મેડિકલ કોલેજ, અમદવાદમાંથી જ્યારે ડી.એન.બી. - સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી એપોલો હોસ્પિટલ, ચેન્નાઈથી કર્યું છે. ઉપરાંત તેઓએ ૨૦૧૩માં એફ.એમ.એ.એસ. મિનિમલ એક્સેસ સર્જરીમાં ફેલોશિપ સરકારી મેડિકલ કોલેજ, સુરતથી મેળવી છે. ૨૦૧૭માં એફ.આઈ.એ.જી.ઈ.એસ.- ઈન્ડિયન એસોસિએશન ઓફ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ એન્ડો સર્જન્સની ફેલોશિપ એસઆરએમસી મેડિકલ કોલેજ, ચેન્નાઈમાંથી કરી છે. જ્યારે ૨૦૧૦-૧૧માં એમ.સી.એચ. સિનિયર રેસીડેન્સી સરકારી મેડિકલ કોલેજ, સુરતથી મેળવી છે.
તેઓ એચ.પી.બી. સર્જરી : લીવર, સ્વાદુપિંડ અને પિત્તરસ સંબંધી માર્ગ/ પિત્તાશયની સર્જરી, જી.આઈ.: ગેસ્ટ્રો-આંતરડાની સર્જરી, જી.આઈ. અને એચ.પી.બી. કેન્સર સર્જરી, મિનિમલ્લી ઈન્વેસિવ સર્જરીઃ એડવાન્સ જી.આઈ. લેપ્રોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી, પેટની ટ્રોમા સર્જરી અને કોમ્પ્લેક્સ તથા રી-ઓપરેટિવ જી.આઈ.સર્જરીના નિષ્ણાંત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech