ગોંડલ પંથકમાં રલ એલસીબીએ સપાટો બોલાવી અલગ અલગ બે જગ્યાએ દરોડા પાડી જુગાર રમી રહેલી એક મહીલા સહીત ૧૧ જુગારીઓ ને જડપી લઇ .૨,૧૫,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રલ એલસીબી પી.આઇ. ઓડેદરા,પીએસઆઇ ગોહીલ, એએસઆઇ બાલકૃષ્ણ ત્રીવેદી, અનીલભાઇ ગુજરાતી,ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ સહીત ની ટીમે ગોંડલ તાલુકાનાં મેતાખંભાળીયા ની સીમ માં બાબુભાઇ સુરાણીની વાડી પાસે આવેલા ખરાબામાં જુગાર રમી રહેલા મેતાખંભાળીયા નાં ચુનીભાઇ ગગજીભાઇ સુરાણી, મેઘાપિપળીયા નાં અશોકભાઈ હિરજીભાઇ આંકોલીયા, રાવણા નાં ધીભાઈ ગગજીભાઇ ગીગૈયા તથા મોવીયા રહેતા વલ્લ ભભાઈ જીવાભાઇ કાલરીયા ને .૨૮,૫૦૦ ની રોકડ સાથે જડપી લીધા હતા.પોલીસ ને જોઇને જુગાર રમી રહેલા મેતાખંભાળીયાનાં પરિમલ પરવડીયા તથા ગુણવંતભાઇ મકવાણા નાશી છુટા હોય તેને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
એલસીબી ટીમે બીજો દરોડો ગોંડલ નાં ધારેશ્વર રોડ માર્કેજ સ્કુલ સામે આવેલ યશ ચંદુભાઈ સોજીત્રાની વાડી માં પાડી જુગાર રમી રહેલા વાડી માલિક યશ ચંદુભાઈ સોજીત્રા,ભગવતપરામાં રહેતા બટુકભાઈ પરસોતમભાઈ ચોવટીયા, મુકેશભાઇ ઉર્ફ મુન્ના નાથાભાઈ સાવલીયા, રાજકોટ સતં કબીર રોડ ન્યુ શકિત સોસાયટીમાં રહેતા રામદેવસિંહ બહાદુરસિહ ઝાલા, કાળીપાટ રહેતા હરેશ ઉર્ફ હીરાભાઈ ચાંડપા, નવાગામ રહેતા હરેશ ઉર્ફ ભુરો વીહાભઇ પલાળીયા અને રાજકોટ લમીવાડીમાં રહેતા શોભનાબેન પ્રવિણભાઈ જોશીને રોકડ .૧,૦૭,૩૦૦ તથા મોબાઇલ અને વાહન મળી કુલ .૧,૮૭,૩૦૦ નાં મુદ્દામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMશાંત રહેવાથી પણ બદલાઈ શકે છે જીવન, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મળે છે 5 ફાયદા
May 19, 2025 12:10 PMસલમાન ગલવાન સંઘર્ષ પર આધારિત ફિલ્મમાં કર્નલની ભૂમિકા ભજવશે
May 19, 2025 12:09 PMકમલ હાસનનું 30 વર્ષ નાની અભિનેત્રી સાથે લીપલોક ચર્ચામાં
May 19, 2025 12:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech