- આજે ગણેશ વિસર્જનનું આયોજન -
ખંભાળિયાના પોસ વિસ્તાર નવાપરા શેરી નં. 6 ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાપરા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ આયોજન દરમિયાન રવિવારે સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બર્ફાની બાબા અમરનાથની ગુફાના દર્શન યોજવામાં આવ્યા હતા. આકર્ષક રોશની તેમજ સંગીતસભર આ દર્શનનો લહાવો લઈને લોકોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે ગઈકાલે સોમવારે સાંજે ફળના અન્નકૂટ દર્શન યોજાયા હતા. આજે મંગળવારે સાંજે ગણપતિ વિસર્જનના પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech