ફુડ સેફટી પખવાડિયા અંતર્ગત જૂનાગઢ ફૂડ વિભાગ દ્રારા ફડ વિભાગ દ્રારા ખાણીપીણી, ડેરી તથા મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ કરી નમુના લેવાની કામગીરી થઈ રહી છે.જુદા જુદા વિસ્તારોમાંથી દૂધ, માવો, ઘી, ડ્રાય ફુટ ફરસાણ અને તેલ સહિતના ૧૮૦ ચીજોના નમુના લેવામાં આવ્યા છે. અને વડોદરા લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.
જૂનાગઢ ફુડ વિભાગના ઓફિસર દવે સહિતની ટીમ દ્રારા ખાધ પદાર્થમાં ભેળસેળ ન થાય તે માટે તપાસ કરી ખાધ પદાર્થના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફડ સેફટી પખવાડિયા અંતર્ગત થઈ રહેલી કામગીરી અંતર્ગત જૂનાગઢ શહેર અને જિલ્લ ામાંથી ફડ વિભાગની ટીમ દ્રારા અલગ અલગ સ્થળોએ ડેરી, દૂધ પ્રોવિઝન સ્ટોર મીઠાઈ તથા તેલના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં અલગ અલગ સ્થળોએથી દૂધ, માવો, ઘી, મીઠાઈ, ફરસાણ, તેલ ડ્રાયફ્રટ, બેકરી સહિતની આઈટમો મળી કુલ ૧૮૦ નમુના લેવામાં આવ્યા હતા. અને તપાસ તરફથી વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા છે.લેબોરેટરીમાં નમૂના ફેલ થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. દિવાળીના તહેવારોને લઈ તત્રં દ્રારા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં અવિરત ચેકિંગ હાથ ધરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech