જોન અબ્રાહમે મુંબઇના ખાર પરામાં ૭૫.૦૭ કરોડ પિયાનો બંગલો ખરીધો છે. આ બંગલો ખાર લિંકિંગ રોડ પર આવેલો છે. બંગલાનું નામ ૩૭૨ નિર્મલ ભવન છે. જે ૭,૭૨૨ સ્કે. ફટમાં ફેલાયેલો છે. જોન અબ્રાહમે ૨૭ ડિસેમ્બરના રોજ આ બંગલાની ડીલ કલોઝ કરી હતી. આ બંગલો સમુદ્રના કિનારે આવેલો છે. આ બંગલા માટે જોને ૪.૨૪ કરોડ પિયાની સ્ટેમ્પ ડયુટી ચુકવી છે.જોન પાસે બાંદરામાં એક પેન્ટહાઉસ પણ છે જે સમુદ્રના કિનારે આવેલું છે. તેનું આ પેન્ટ ૪,૦૦૦ સ્કે.ફટમાં સમાયેલું છે. તેના આ પેન્ટહાઉસને ૨૦૧૬માં ઇન્ડિયન ઇન્સ્િટટયૂટ ઓફ આર્કિટેકચરલ ડિઝાઇનતરફથી બેસ્ટ હોમ એવોર્ડ પણ મળ્યો હતો. જેને જોનના પિતા અને ભાઇએ ડિઝાઇન કયુ હતું. જોનના આ એપાર્ટમેન્ટની કિંમત ૬૦ કરોડ પિયા છે. આ ઉપરાંત જોન અબ્રાહમ પાસે અમેરિકામાં પણ એક આલિશાન ઘર છે. અમેરિકાના સૌથી વૈભવી અને મોંઘા લોસ એન્જલસમાં આ બંગલો આવેલો છે. યાં જોનના પાડોશમાં જેફિર લોપેઝ,બ્રેડ પિટ અન ેબિયોંસે સહિત ઘણા હોલીવૂડ સ્ટાર્સ રહે છે.
ઉપરાંત લંડનમાં પણ જોનની એક પ્રોપર્ટી છે. જે તેના પ્રોડકશન હાઉસનું ઓવરસીઝ હેડકવાર્ટર છે. મુંબઇના ખાર વિસ્તારમાં જોનની એકઓફિસ આવેલી છે જેની કિંમત ૨૧ કરોડ પિયા છે. આ જગ્યા જોને ૨૦૧૬માં ખરીદી હતી. તેેની આ ઓફિસ તેના પિતા અને ભાઇ સંભાળે છે યાંથી તેમનું આક્રિટેકનું કામકાજ ચાલે છે. જોન અબ્રાહમ ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી તગડી કમાણી કરી લે છે. રિપોર્ટસના અનુસાર તેની એક ફિલ્મની કમાણી કરોડોમાં છે. સાલ ૨૦૨૩માંતે શાહખ ખાન સાથે પઠાણમાં જોવા મળ્યો હતો, જેના માટે તેણે ૨૦ કરોડ પિયા મહેનતાણું લીધું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech