ઉમરાળાના ખીજડીયા ગામે ધાર્મિક પ્રસંગે નવસારીથી ટ્રાવેલ્સની બસમાં આવેલા મહિલાએ પોતાના રૂપિયા ૩.૨૦લાખની કિંમતના ઘરેણાંની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
ઉપલબ્ધ વિગતો મુજબ મુળ ઉમરાળાના ખીજડીયા ગામના વતની અને હાલ નવસારીના સીતારામનગરમાં રહેતા લીલીબેન ધનાભાઇ ભરવાડે ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગત તારીખ ૨૯-૧ના રોજ ધાર્મિક પ્રસંગ સબબ નવસારીથી મુંબઈ-બગસરા વચ્ચે ચાલતી હરિદર્શન ટ્રાવેલ્સની બસ નંબર જી. જે.૧૪ઝેડ ૫૪૫૫માં વતન ખીજડીયા ગામે આવ્યા હતા.
દરમ્યાનમાં પોતાની સાથે રહેલા રૂપિયા ૩.૨૦લાખની કિંમતના ઘરેણાં સાથેના થેલાની તપાસ કરતા થેલો કોઈ ચોરી કરી લઈ ગયાનું માલુમ પડ્યું હતું. આ અંગે ઉમરાળા પોલીસે લીલીબેનની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech