બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરે હાલમાં એક ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ સુપર બોલ્ડ દેખાઇ રહી છે. જાહન્વીની આ તસવીરોએ સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી દીધી છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ જાહન્વી કપૂર સોશિયલ મિડીયામાં સુપર એક્ટિવ રહે છે. સામાન્ય રીતે જાહન્વી કપૂર એની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. જાહન્વી કપૂરના ફેન્સ આ તસવીરો જોઇને ફિદા થઇ જાય છે. જો કે હાલમાં એક્ટ્રેસે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસનો સુપર બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરો વાયરલ થઇ રહી છે. એક-એક તસવીરો જોઇને ફેન્સ ઘાયલ થઇ ગયા છે અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.
જાહન્વી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ સુપર બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં એક્ટ્રેસ બોલ્ડ દેખાઇ રહી છે. જાહન્વીએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો છે. આ ફોટામાં એક્ટ્રેસે એકથી એક હોટ પોઝ આપ્યા છે.
જાહન્વી કપૂરે આ ટ્રાન્સપરન્ટ ડ્રેસની સાથે વાળ ખુલ્લા રાખ્યા છે અને ડેલિકેટ ઇયરરિંગ્સ પહેરી છે. આ ઇયરરિંગ્સ અને ખુલ્લા વાળ જાહન્વીની હોટનેસમાં વધારો કરે છે. આ સાથે હેવી મેક અપ કર્યો છે. આમ, જાહન્વી કપૂરની આ તસવીરો જોઇને કોઇ વખાણ કરી રહ્યું છે તો કોઇ ટ્રોલ કરે છે.
જાહન્વી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં અનેક મોટી ફિલ્મોમાં નજરે પડશે. જેમાં જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરાનું નામ પણ શામેલ છે. જાહન્વી કપૂર અને જૂનિયર એનટીઆરની દેવરા પાર્ટ 1 10 ઓક્ટોબરના રોજ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં થિએટર્સમાં રિલીઝ થશે. ફિલ્મ દેવરામાં જાહન્વી કપૂર અને એનટીઆરની સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ જાહન્વીની પહેલી તેલુગુ ફિલ્મ છે જેને જોવા માટે ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ સિવાય જાહન્વી કપૂર રામ ચરણની ફિલ્મ આરસી 16માં પણ નજરે પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech