બે પીએસઆઇ ઇન્ચાર્જ પીઆઇનો હવાલો સંભાળશે
દેવભુમી દ્વારકા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસ સબ ઇન્સ્પેકટરની આંતરીક બદલીઓના હુકમ જિલ્લા પોલીસવડાએ કર્યો છે, જેમાં બે પીએસઆઇ ઇન્પાર્જ પીઆઇ તરીકે વધારાનો હવાલો સંભાળશે.
ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ એન.એચ. જોશીને મીઠાપુર, મીઠાપુરના પીએસઆઇ એમ.ડી. મકવાણાને એસ.સી. એસ.ટી.સેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.વી. ગળચરને ખંભાળીયા પોલીસ સ્ેશનના સર્વેલન્સ વિભાગમાં એસ.વાય. ઝાલાને ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં તેમજ ટ્રાફિક શાખાના એન.ડી.કલોતરાને દ્વારકાધીશ મંદિર સુરક્ષા ખાતે બદલી કરવામાં આવી હતી તેમજ પીએસઆઇ એન.એચ. જોશીને મીઠાપુર પીઆઇ તરીકે તથા એસ.વાય ઝાલાને ખંભાળીયાના ઇન્ચાર્જ પીઆઇ તરીકે વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા, ઓખામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલા સહિત તેર ઝડપાયા
April 11, 2025 10:28 AMકમરમાં સાંકળ, હાથમાં બેડીઓ... આ રીતે તહવ્વુર રાણાને NIAને સોંપવામાં આવ્યો, તસવીર સામે આવી
April 11, 2025 10:26 AMટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ડાંગરવડના તરુણનું અપમૃત્યુ
April 11, 2025 10:23 AMશ્રી બાલા હનુમાન ગ્રુપ દ્વારા વંદના મહોત્સવના ભવ્ય અને દિવ્ય આયોજન ની તૈયારી અંતિમ તબક્કામાં
April 11, 2025 10:20 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech