ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગ એકશન મોડમાં આવી ગયું છે અને વેરા ભર્યા વગર મિલકતો, દસ્તાવેજો સાચવીને બેઠેલા અધિકારીઓના ઘરે દરોડા પડવાનું શ કયુ છે જેમાં આજ સવારથી સીએમ હેમતં સોરેનના અંગત સલાહકાર સુનીલ શ્રીવાસ્તવ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે મોટી કાર્યવાહી શ કરી છે.તેમનાં નિવાસ્થાનો અને વય્વ્સયના સ્થળો પર તપાસ શ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે ઝારખંડના મુખ્યમંત્રી હેમતં સોરેનના અંગત સલાહકાર સુનીલ શ્રીવાસ્તવ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે કડક કાર્યવાહી શ કરી છે. માહિતી અનુસાર, આવકવેરા વિભાગે સુનીલ શ્રીવાસ્તવ, તેના પરિવારના સભ્યો અને અન્ય લોકો સાથે સંકળાયેલા કુલ ૧૬–૧૭ સ્થળો પર દરોડા પાડા છે અદં દસ્તાવેજો તેમજ મિલકતોની ચકાસણી શ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાંચીમાં સાત અને જમશેદપુરમાં ૯ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમાં જમશેદપુરના અંજનીયા ઈસ્પાત સહિત અન્ય સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ અંગે વધુ માહિતી હજુ બહાર આવવાની બાકી છે.દસ્તાવેજો અને અન્ય સાહિત્યની તપાસ અને ચકાસણી ચાલુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech