જુનાગઢ મહાનગરપાલિકાની આગામી ૩૧ જુલાઈના રોજ વર્તમાન બોડીની ટર્મ પૂર્ણ નાર છે અને ૧ ઓગસ્ટ ી વહીવટદાર શાસન નાર છે જેી વર્તમાન બોડીની અંતિમ સયી સમિતિની બેઠક ગઈકાલે મળી હતી. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા ની ઉપસ્િિતમાં હોદ્દેદારો દ્વારા ૩ કરોડી વધુની રકમ ના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં મહાનગરપાલિકામાં રાજ્યમાં પ્રમ મહાનગર કે જ્યાં પેપર લેસ કામગીરી શરૂ યેલ હોય જેી શાસકો દ્વારા કમિશનર ડો. ઓમ પ્રકાશ અને ડે.કમિશનર ઝાપઙાને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત આ વર્ષે હાઉસ ટેક્સમાં રેકોર્ડ બ્રેક ૫૨ કરોડની રકમની આકારણી તા આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ સેક્રેટરી અને સેનિટેશન જવાબદારી સંભાળતા કલ્પેશભાઈ ટોલીયા અને હાઉસ સુપ્રીડન્ટ વિરલભાઈ જોશીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત વોટર વર્ક્સ ઈજનેર અલ્પેશ ચાવડાને પણ અનેકવિધ પ્રોજેક્ટની કામગીરી સંભાળી રહ્યા હોવાી તેની કામગીરીને પણ બિરદાવી હતી. અઢી વર્ષના કાર્યકાળમાં ૧૨૦૦ ી વધુ ઠરાવો માં મુખ્યત્વે મહત્વની ભૂમિકા ભજવનાર સેક્રેટરી કલ્પેશભાઈ ટોલીયા, આસિસ્ટન્ટ સેક્રેટરી રાયજાદા,પીએટુ સ્ટેન્ડિંગ ચેરમેન વિરાટ ઠાકર અને સિનિયર ક્લાર્ક વૈષ્ણવ અને કમલેશભાઈ મહેતા ને પણ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા સન્માનિત કર્યા હતા.
સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં ઈ ગવર્નન્સ સર્વિસ અંતર્ગત જુદા જુદા પ્રકારના મોડ્યુલ ડેવલપ કરવા ના પ્રપોઝલ ને મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચાંદીપુરા અને રોગચાળાની નિયંત્રણ માટે ૧૦ લાખ સ્વભંડોળ માંી મંજુર કર્યા હતા. શહેરમાં રાત્રે સફાઈની કામગીરી નિયમિત બને તે માટે આઉટસોર્સી ૧૦૦ સફાઈ કામદારોને લાવવા નિર્ણય , સ્ટ્રીટ લાઈટ, વોટર વર્ક સહિતના કામગીરી માટે ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યા છે,જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીમાં ચાલુ ફરત દરમિયાન અવસાન યેલ કાયમી સફાઈ કર્મહીના વારસદારોને હંગામી ધોરણે નિમણૂક આપવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર ઓફિસર ની જગ્યા અંગે નિયુક્તિ માટે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો.
ચિતાખાના ચોકમાં ચિતાની પ્રતિમા મુકાશેજૂનાગઢમાં ટ્રાફિક ી ધમધમતા ચિતાખાના ચોકમાં મહાનગરપાલિકા દ્વારા ચિતા અને પ્રતિમા મૂકવા ઠરાવ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા રામમંદિરમાં ભગવાન રામલલ્લાને સૂર્યતિલક કરાયું, મહાઆરતીનાં કરો અલૌકિક દર્શન
April 06, 2025 04:57 PMઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ : 20 બેડનો વોર્ડ ઉભો કરાયો
April 06, 2025 04:54 PMકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાઇક્લોફનનો ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો
April 06, 2025 04:53 PMજામકંડોરણાના હરિયાસણ ગામે 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ બાબતે મારામારી
April 06, 2025 04:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech