ફોટો ક્લિક કરાવવા માટે કોઈ ખાસ પ્રસંગની જરૂર નથી પરંતુ કેટલીક મહિલાઓ ઘણીવાર ફોટો પડાવવાનું ટાળે છે. એવરેજ બોડી હોવા છતાં પણ તે ફોટોમાં જાડી દેખાય છે. જેના કારણે તે ફોટોગ્રાફ લેવાની ના પાડે છે. જો પોઝ આપતી વખતે આ બે નાની ટ્રિક્સ ફોલો કરશો તો કોઈપણ ફોટોમાં શરીર ફેટ નહીં દેખાય. જાણો આ બે ટિપ્સ.
45 ડિગ્રીના ખૂણા પર ફોટોગ્રાફ
ફોટો પડાવતી વખતે મોટાભાગના લોકો સીધા ઉભા રહે છે અને સીધા કેમેરામાં જુએ છે. આમ કરવાથી શરીર વધુ બલ્કી દેખાઈ શકે છે. તેના બદલે ખભા સીધા કરો અને તેમને સહેજ ત્રાંસા રાખો એટલે કે કેમેરાથી 45 ડિગ્રીના ખૂણા પર પોઝ આપો. આમ કરવાથી ફોટો વધુ પરફેક્ટ લાગે છે.
હાથને શરીરથી દૂર રાખો
પોઝ કરતી વખતે હાથને શરીરની ખૂબ નજીક ન લાવો. આમ કરવાથી હાથ ફેટી લાગે છે અને શરીર પણ ભારે દેખાવા લાગે છે. તેના બદલે હાથને શરીરથી દૂર રાખીને પોઝ આપો. ઉદાહરણ તરીકે, હાથને કમર પાસે અથવા વાળ પર, હવામાં અથવા કોઈ વસ્તુ પર રાખો. આમ કરવાથી હાથ પરની ચરબી દેખાશે નહીં અને ફોટો પણ પરફેક્ટ દેખાશે. આ સિવાય કેટલાક પોઝ એવા છે જે ફોટોને પરફેક્ટ બનાવે છે. જેમ કે પગ લંબાવીને પોઝ આપવો અથવા સીડી પર બેસીને પોઝ આપવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech