પોરબંદર ખારવા સમાજના વાણોટ અને ગુજરાત સમસ્ત ખારવાસમાજના પ્રમુખ પવનભાઇ શિયાળ, માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરી સહિત આગેવાનોએ અને ‘સેવ પોરબંદર સી’ના ડો. નુતનબેન ગોકાણીએ જેતપુરના કેમિકલયુકત પાણી પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેકટને રદ કરાવવાની લડતમાં જનજાગૃતિ માટે ડોર-ટુ-ડોર અભિયાન હાથ ધરીને વેપારીઓને આગળ આવવા અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech