બેન્કિંગ સેક્ટરમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે ખાનગી બેંકો સરકારી બેંકો કરતા વધુ નોકરીઓ આપી રહી છે. ટોચની 5 આઈટી કંપનીઓમાં વર્ષ 2020માં 11.5 લાખ કર્મચારીઓ હતા, સપ્ટેમ્બર 2022 સુધીમાં આ સંખ્યા 16 લાખને પાર કરી ગઈ. જોકે ડિસેમ્બર 2024માં તે ઘટીને 15.34 લાખ થઈ ગઈ. તેમ છતાં, આ આંકડો રેલ્વેના 12.52 લાખ કર્મચારીઓ અને ભારતીય આર્મી, નેવી અને એરફોર્સના 14.2 લાખ કર્મચારીઓ કરતાં ઘણો વધારે છે. 1990-91માં રેલવેમાં 16.5 લાખ નિયમિત કર્મચારીઓ હતા, જે 2023-24માં ઘટીને 12.5 લાખ થઈ ગયા છે. જ્યારે પીએસયુમાં વર્ષ 1990-91માં 22.2 લાખ કર્મચારીઓ હતા, જે 2023-24માં ઘટીને 8.1 લાખ થઈ ગયા.
વર્ષ 1991-92માં બેંક કર્મચારીઓની સંખ્યા 9.8 લાખ હતી, જેમાંથી 8.5 લાખ સરકારી બેંકોમાં હતા. જ્યારે 2023-24માં ખાનગી બેંકોમાં કુલ 8.74 લાખ કર્મચારીઓ હતા અને સરકારી બેંકોમાં આ સંખ્યા ઘટીને 7.5 લાખથી ઓછી થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMહસ્તગિરિ, મુંડકીધાર અને હાથસણીના ડુંગરોમાં આખરે કુદરતી રીતે આગ ઓલવાતા તંત્રને હાશકારો
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech