રવિવાર, 9 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. નીતિન ગડકરી, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ અને અમિત શાહ સહિત ઘણા નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે. ચાલો તે રાજ્યો પર એક નજર કરીએ જ્યાંથી નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા.
નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. તેમણે સતત ત્રણ વખત પીએમ તરીકે શપથ લેવાના દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી છે. નીતિન ગડકરી, રાજનાથ સિંહ, અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ અને નિર્મલા સીતારમણ સહિત ઘણા નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે.
ઉત્તર પ્રદેશ
રાજનાથ સિંહ
બિહાર
જીતનરામ માંઝી
રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ (JDU)
ગિરિરાજ સિંહ
ગુજરાત
અમિત શાહ
જેપી નડ્ડા (રાજ્યસભા)
સુબ્રમણ્યમ જયશંકર (રાજ્યસભા)
મહારાષ્ટ્ર
નીતિન ગડકરી
પિયુષ ગોયલ
મધ્યપ્રદેશ
શિવરાજ સિંહ ચૌહાણ
ડો.વીરેન્દ્ર કુમાર
જ્યોતિરાદિત્ય સિંધિયા
કર્ણાટક
નિર્મલા સીતારમણ (રાજ્યસભા)
એચડી કુમારસ્વામી (જેડીએસ)
પ્રહલાદ જોષી
હરિયાણા
મનોહર લાલ
ઓડિશા
ધર્મેન્દ્ર પ્રધાન
જુએલ ઓરાંવ
અશ્વિની વૈષ્ણવ (રાજ્યસભા)
આસામ
સર્બાનંદ સોનેવાલ
આંધ્ર પ્રદેશ
રામમોહન નાયડુ (ટીડીપી)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech