યમનના હુતી બળવાખોરોએ ગુરૂવારે લાલ સમુદ્રમાં લાઇબેરિયન–ધ્વજવાળા કન્ટેનર જહાજ પર બે બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ આ માહિતી આપી. હુતી બળવાખોરોએ એવા સમયે મિસાઇલો છોડી છે યારે અમેરિકાએ તેમને નિશાન બનાવીને હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ, મધ્ય પૂર્વના જળમાર્ગેાને સુરક્ષિત કરવા માટે જવાબદાર બ્રિટીશ લશ્કરી જૂથે જણાવ્યું હતું કે હુમલો યમનના બંદર શહેર હોડેડાની પશ્ચિમમાં થયો હતો.જેના પર ઘણા સમયથી બળવાખોરોનો કબજો છે. જૂથે કહ્યું કે ક્રૂ અને જહાજ સુરક્ષિત છે.યુએસ સંરક્ષણ અધિકારીએ કન્ટેનર જહાજની ઓળખ કોઈ તરીકે કરી હતી. હાલમાં, હુતીએ હુમલાની જવાબદારી લીધી નથી.
અમેરિકા હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે
હત્પતી હુમલાઓ અંગે યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને કહ્યું કે મધ્ય પૂર્વમાં અમેરિકન દળો અને જહાજો પર હત્પમલો કરનારા ઈરાન સમર્થિત જૂથને વધુ નિષ્ક્રિય કરવાનો સમય આવી ગયો છે.જોર્ડનમાં માર્યા ગયેલા ત્રણ અમેરિકન સૈનિકોના મોતના જવાબમાં અમેરિકા કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા દિવસોથી અમેરિકા તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે ટૂંક સમયમાં હત્પમલો થવાનો છે. જો કે, આ ધમકીઓ વચ્ચે, ગુવારે હત્પથિઓએ આખરે લાઇબેરીયન ધ્વજવાળા કન્ટેનર જહાજ પર મિસાઇલો ચલાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMજામનગરના કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
May 18, 2025 02:42 PMઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech