ખંભાળીયા દ્વારકા નેશનલ હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, 10 વર્ષિય બાળકનું મોત
દેવભૂમિ દ્વારકા જામ ખંભાળીયા,
જામ ખંભાળીયા દ્વારકા નેશનલ હાઇવે પર હીટ એન્ડ રન ની ઘટના બની..
કાર ચાલકે માસુમ બાળકને હડફેટે લેતા 10, વર્ષિય અલ્પેશ નાયક, નામના બાળકનું મોત..
સોનારડી ગામ નજીક પુરપાટ ઝડપે જતી ટાટા હેરીયર કાર ચાલકે બાળકને હડફેટે લેતા ઘટના બની..
કાર ચાલક ગંભીર અકસ્માત સર્જી કાર સાથે નાસી છૂટયો..
ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળક ને હોસ્પિટલ ખસેડાયો...
હોસ્પિટલમાં વધુ સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે માસુમ બાળકને મૃત જાહેર કર્યો..
નાસી ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા..
માસુમ બાળક નું મુત્યુ નિપજતા પરીવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech