બ્લેક આઉટફિટમાં હીના ખાનનો કાતિલ અંદાજ ફેન્સને ઘાયલ કરવા પુરતો છે. બોલીવૂડ એક્ટ્રેસ હિના ખાન ફેશન આઇકોન પણ છે. તેની દરેક સ્ટાઈલ તેના ફેન્સની વચ્ચે આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે.અને રાહ જોઈ રહ્યા હોય છે.
અભિનેત્રી હિના ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને સ્ટનિંગ પોઝ આપતી જોવા મળે છે.
એક્ટ્રેસ કેમેરાની સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં તેનો સેક્સી લુક જોઈને ફેન્સ ફરી હોશ ઉડી ગયા છે.
આ લેટેસ્ટ તસવીરોમાં જુઓ હિના ખાનનો સ્ટનિંગ લૂક. એક્ટ્રેસ બ્લેક આઉટફિટમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
હિના ખાનની આ ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech