રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉના પંકમાં ભારે ઉકળાટ યાવત રહ્યો હોય અને રાત્રીના સમયે બે કલાક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અને ગઇકાલે વહેલી સવારી વરસાદી વાતાવરણનું મંડાણ યા ઉના શહેરમાં ોડી વાર પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ ગલીઓમાંી પાણી ભરાઇ ગયા હતાં અને રસ્તા પર કીચડ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતુ.
શહેરમાં વરસાદના પાણીનો ભરાવો અને કીચડ ગંદકી તા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તાત્કાલિક સ્ળ પર પહોંચ્યા હતા અને નગરપાલિકાના સફાઇ કર્મચારીઓને ઘટના સ્ળે બોલાવી સો રાખી તાત્કાલિક અસરી વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો હતો.
જેમાં ઉના શહેરની મધ્યમાં આવેલ પાંજરાપોળ શોપિંગ સેન્ટરમાં અંદરના ભાગે આવેલ રેશનીંગની દુકાન અને અલગ અલગ ધર્ંધાી ઓ સો સંકળાયેલ વેપારીભાઈઓને ચોમાસા દરમિયાન પડતી હાલાકી, કીચડ અને જર્જરીત બિલ્ડીંગની ધારાસભ્યએ મુલાકાત લીધી ત્યારે આ ઉપરાંત પોલીસ લાઇન, ટાવર ચોક તા ગોંદરા ચોક વિસ્તારમાં વરસાદનું પાણી ભરાતા સ્ળ પર જઈને પાલિકાનાં સ્ટાફને સો રાખી આજુબાજુના તમામ રસ્તા ગટર, ઉપરી ગંદકી દૂર કરાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech