ભાવનગર જિલ્લામાં ગત શનિવારે બે થી સાત ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યા બાદ ગઈકાલે રવિવારે વરસાદનું જોર મોળું પડયુ હતુ. છ તાલુકામાં ઝાપટાથી એક ઇંચ વરસાદ પડ્યો હતો.જેમાંવલભીપુરમાં એક,ઉમરાળા અને સિહોરમાં પોણો,ભાવનગર શહેરમાં અર્ધો,ગારિયાધારમાં પા ઈંચ વરસાદ પડ્યો હતો.જ્યારે મહુવામાં ઝાપટુ પડયુ હતુ.
હવામાન વિભાગ દ્વારા રવિવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.પરંતુ શનિવારે ભારે વરસાદ પડ્યા બાદ રવિવારે વરસાદનું જોર મોળું પડયુ હતુ.છ તાલુકામાં ઝાપટાથી એક ઈંચ વરસાદ પડ્યો હતો.
રવિવારે સવારે છ વાગ્યાથી મોડી રાત સુધીમાં વલભીપુરમાં એક,ઉમરાળા અને સિહોરમાં પોણો,ભાવનગર શહેરમાં અર્ધો,ગારિયાધારમાં પા ઈંચ વરસાદ પડ્યો હતો.જ્યારે મહુવામાં ઝાપટુ પડયુ હતુ.આમ,રવિવારે વરસાદનું જોર ઓછુ રહેતા લોકોને રાહત મળી હતી.ઘોઘા,તળાજા, જેસર અને પાલીતાણામાં મેઘરાજાએ વિરામ લીધો હતો.
રવિવારે સવારે છ વાગ્યાથી મોડી રાત સુધીમાં ભાવનગરમાં ૧૧,વલભીપુરમાં ૨૩, સિહોરમાં ૨૦, ઉમરાળામાં ૧૯,ગારિયાધારમાં ૮, મહુવામાં ૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech