રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરેલી ભારે પવન અને માવઠાની આગાહી વચ્ચે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો વરસાદ વરસ્યો હતો ત્યારે હળવદ પંકમાં પણ જોરદાર પવન મીની વાવાઝોડું ફૂંકાયું હતું જાહેર રોડ પર હોર્ડિંગઓ રાહદારીઓ માટે ખતરારૂપી સાબિત યા હતા. ખાસ કરીને હળવદ હાઇવે રોડ પર લગાવેલા મોતના માંડવા સમાન હોડિંગઓ રાહદારીઓના જીવ પડીકે બંધાયા હતા જોકે હવામાન વિભાગ દ્વારા અગાઉી જ અને વાવાઝોડાની આશંકા દર્શાવી હોવા છતાં સનિક નગરપાલિકા તંત્ર દ્વારા જાહેરાતના હોડિગ્સ હટાવવાના કોઈપણ પ્રકારના પગલા ભર્યા ન હતા નગરપાલિકા તંત્ર હરકતમાં આવી માત્ર હોડિંગ્સઓ જર્જરીત મકાન દૂર કરવા માટેની ચેતવણી આપવામાં આવી હતી તો શું કોઈ મોટી જાનહાની થાય પછી નગરપાલિકા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે તેવું શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે .
આગામી દિવસોમાં જાહેર રોડ પર મોતના માંડવા સમાન લાગેલા મોટા હોડિંગ્સ હટાવવા માટેની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવશે તેવું પણ ચર્ચાય રહ્યું છે, હળવદ ખાતે પણ આ પ્રકારની સ્િિત ઉદ્વભવ ન ાય તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર રોડ પર લગાવેલા હોડિગ્સઓ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેવી લોકમાણી ઉઠવા પામી હતી.
કેટલીક જગ્યાએ પરવાનગી લીધા વગર પણ ગેરકાયદેસર હોર્ડિંંગ્સ
શહેરના વિશાળ કદના મોતના માંડવા સમાન હોડિંગ માત્ર ૪૦ કિ.મી પવન ફૂંકાય તો પણ અમુક હોડિંગ ઝીંક ઝીલી શકે તેમ ની. હોડિંગ્સના પણ નિયમો હોય છે,તો શું નગરપાલિકા તંત્ર દ્વારા આ નિયમો ચકાસવામાં આવે છે
કે ? રામ ભરોસે તેવું શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech