ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે જીસીઈઆરટી દ્વારા ગુણોત્સવ -2 (સ્કૂલએક્રેડિટેશન) 2024-25નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુણોત્સવ 2 માં ગુજરાતની પ્રાથમિક અને હાઈસ્કૂલ મળી કુલ 40289 સરકારી સ્કૂલોમાંથી માત્ર 524 સ્કૂલોને જ પ્લસ ગ્રેડ પ્રાપ્ત થયો છે. પરંતુ સતત મોનિટરિંગના લીધે માત્ર એક જ સંખ્યા 2971 થી વધી 9388 એ પહોંચતા ગુણવત્તા વધી - હોવાનો શિક્ષણ વિભાગે દાવો કર્યો છે. પ્રાથમિક અને આશ્રમ શાળાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ એ ગ્રેડમાં 94ટકાનો વધારો થયો છે. ગત વર્ષે એ ગ્રેડમાં માત્ર 1919 શાળાઓ હતી જે આ વર્ષે વધીને4,442 થઈ છે.
અહીં નોંધવું જરૂરી છે કે રાજ્યકક્ષાએ ઉપલબ્ધ ડેટા આધારિત મૂલ્યાંકન અને ક્રોસ વેરિફિકેશન એમ જુદા જુદા ચાર તબક્કામાં મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું મૂલ્યાંકનમાં 20 વર્ગખંડ અવલોકનમાં અને 20 ડેટા આધારિત મૂલ્યાંકનમાં 60% પ્રમાણે ગુણભાર નક્કી કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત છોડો, અમેરિકી વિઝા રદ થતાં અસલી ટેન્શન તો ચીનને છે, આ વિદ્યાર્થીઓ પર મંડરાયો ખતરો
May 29, 2025 09:54 PMપાકિસ્તાન પર અફઘાનિસ્તાને કર્યો હુમલો, BLAનો દાવો; બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ
May 29, 2025 07:44 PMગુજરાત સહિત સરહદી રાજ્યોમાં 31 મેના રોજ 'ઓપરેશન શીલ્ડ' મોકડ્રીલ યોજાશે
May 29, 2025 07:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech