ગુજરાત સરકાર જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલાઈઝેશનમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જેમાં ફાયર સેફ્ટીના ધોરણોને વધુ કડક બનાવવા, ગ્રીન બિલ્ડીંગોને પ્રોત્સાહન આપવું, FSI ધોરણોમાં છૂટ આપવી, NA (નોન-એગ્રીકલ્ચર) પ્રક્રિયા ચાલુ હોય ત્યારે યોજનાઓને શરતી મંજૂરીનો સમાવેશ થાય છે.
વિગત વાર વાત કરીએ તો ગુજરાત સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલાઈઝેશનમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જેમાં ફાયર સેફ્ટીના ધોરણોને વધુ કડક બનાવવા, ગ્રીન બિલ્ડીંગોને પ્રોત્સાહન આપવું, FSI ધોરણોમાં છૂટ આપવી, NA (નોન-એગ્રીકલ્ચર) પ્રક્રિયા ચાલુ હોય ત્યારે યોજનાઓને શરતી મંજૂરીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે જેના કારણે IT પ્રોજેક્ટ્સ અને જાહેર ઉપયોગિતા માળખાં માટે રાહત મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech